ટ્રસ્ટી આપ છો
આપની સેવાકીય વિચાર આપનું સમર્પણ
આપ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ સંસ્થામાં કોઈ હોદા માટે નહિ પણ સંસ્થામાં જણાવેલ ઉદેશ્ય માટે આપ છો
આ કોઈ બંધ બારણે લખાયેલ બંધારણ નથી આ લોક આવાજ રૂપી એક વિશ્વાસ સાથે બનાવેલ છે આ સંસ્થાના નિર્માણ નો પાયો વિચાર એ વર્ષ ૨૦૧૩ માં વિચારાયો અને આ સંસ્થા કાયદાકીય રૂપ વર્ષ ૨૦૧૭ માં થયું વિચારો કેટલી મહેનત હશે આ સંસ્થાના નિર્માણની રસપ્રધ કથાનહિ એક માર્ગ મુસ્કેલ પણ આજે આજે વિચાર એજ નામ અને એજ વિશ્વાસના કારણે આ સંસ્થાનું નિર્માણ થયેલ છે જેમાં આપનો સહયોગ આપનો વિચાર આપની એક એક ક્ષણ લીધેલ છે આ સંસ્થા માત્ર એક વિચાર નહિ નક્કર કામ કરનારી આપો મોકો કોઈ મુશ્કેલી હોઈ તો મદદ માટે હું છુ
હું એટલે આપ સ્વયમ હું એટલે હુજ કેમ કે પોતાનું કામ અન્ય કરી શકે પણ હુજ કરી શકીશ એક વિશ્વાસ સાથે કરજો અને મુશ્કેલી જણાય સંપર્ક કરો..
મો. ૯૪૨૭૯૦૦૧૪૮
મારો શોખ છે લોકસેવા
|